સાઉદી ટી-20 લીગ સામે ભારત – ઈંગ્લેન્ડના બોર્ડનો સંયુક્ત મોરચો
સાઉદી ટી-20 લીગ સામે ભારત – ઈંગ્લેન્ડના બોર્ડનો સંયુક્ત મોરચો
Blog Article
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સાઉદી અરેબિયાની સૂચિત વર્લ્ડ ટી-20 લીગને સફળ નહીં થવા દેવાનો ઈરાદો ધરાવતા હોઈ બન્નેએ હાથ મિલાવ્યાના અહેવાલો છે. બીજી તરફ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ લીગની તરફેણમાં છે અને ત્યાં મેચોના આયોજન માટે પણ સંમતિ આપી છે.